HomeGujaratવાંકાનેરમાં યુવકે ઝેરી દવા પીન જીવન ટુકાવ્યું

વાંકાનેરમાં યુવકે ઝેરી દવા પીન જીવન ટુકાવ્યું

વાંકાનેરના ભરવાડપરા રહેતા ગોપાલભાઈ દેવાભાઈ ગમારા એ ગઈકાલે પોતાના ઘરે પોતાની જાતે ઝેરી દવા પી લેતા, તેને સારવાર માટે વાંકાનેર સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બાદમાં તેને વધુ સારવાર માટે રાજકોટ સરકારી હોસ્પીટલમાં લઈ જતા રસ્તામાં જ તેનું મુત્યુ થયું હતું. આ બનાવ અંગે મરણજનારના ભાઈએ વાંકાનેર સીટી પોલીસ મથકમાં જાણ કરતા, પોલીસે તેના મુત્યુ અંગે નોધ કરી તપાસ હાથ ધરી છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,710SubscribersSubscribe

TRENDING NOW