HomeGujaratમોરબીના માળિયા વનાળીયા વિસ્તારમાં પીવાના પાણીના ફાંફા શહેર કોંગ્રેસની પાણી પૂરું પાડવા...

મોરબીના માળિયા વનાળીયા વિસ્તારમાં પીવાના પાણીના ફાંફા શહેર કોંગ્રેસની પાણી પૂરું પાડવા માંગ

મોરબી નજીક સામા કાંઠા વિસ્તારમાં આવેલા માળિયા વનાળીયા, ઉમિયાનગર,રામદેવનગર શક્તિ સોસાયટી સહિતના અલગ અલગ વિસ્તારમાં પીવાનું પાણી ન મળતા હોવાની ફરિયાદ ઉઠી છે આ વિસ્તારમાં પાણી પુરવઠા વિભાગના નઝરબાગ સંપની જૂથ ૨ યોજનામાં સમાવવામાં આવ્યા હતા જોકે આ વિસ્તાર આવી કાળઝાળ ગરમીમાં પાણી વિહોણા હોવાનું સામે આવ્યું છે અને તેના કારણે ભારે હાલાકીનો સામનો કરતા હોવાનો મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજ સિંહ જાડેજા એ આક્ષેપ કર્યો છે અનેં મુદે પાલિકા ચીફ ઓફિસર તેમજ જિલ્લા કલેકટરને પત્ર લખી લેખિત રજૂઆત કરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,530SubscribersSubscribe

TRENDING NOW