આમ તો ઉનાળાની શરૂઆત થી જ ગરમીનો પારો સતત વધી રહ્યો છે તેવામાં રાજ્યમાં આગામી ચોમાસુ સારું રહેવાના પૂર્વાનુમાન વચ્ચે ચોમાસુ પૂર્વે હાલ ધમધક તો તાપ જીવ સૃષ્ટિની અગન કસોટી કરશે આજે મોસમ વિભાગે મેં માસ માટે જારી કરેલા પૂર્વાનુમાન મુજબ ગુજરાત સહિત દેશના મોટાભાગના સ્થળોએ સામાન્યથી વધુ તાપમાન સાથે હીટ વેવ વધવાની સંભાવના વ્યક્ત કરી હતી

આમ તો મે માસમાં આકરો તાપ જોવા મળતો હોય છે જોકે ગુજરાતમાં પાંચથી આઠ દિવસો હીટવેવના રહેશે જેના પગલે લોકોએ મે મહિનામાં પોતાના શરીરની સુરક્ષા કરવી પડશે બપોરના મહત્તમ તાપમાન સાથે સવારનું ન્યૂનતમ તાપમાન પણ ઊંધું રહેવાની શક્યતાઓ વર્તાઈ રહી છે જેના પગલે દિવસ આખો બફારો ગરમી અનુભવાય શકે છે જોકે બીજી તરફ ફાલ અલ નીનો ની સ્થિતિ ભૂમધ્ય પ્રશાંત મહાસાગરમાં જારી છે પરંતુ મોસમ મિશન યુગિમત પૂર્વાનુમાન પ્રણાલી અનુસાર અલ નીનો ચોમાસાની ઋતુમાં તટસ્થ માં બદલાય તેવી સંભાવના છે ઉપરાંત ભારતીય હવામાનને અસર રહેવાની આગાહી છે જેના કારણે એકદમ ચોમાસું સારું રહેશે પરંતુ તે પહેલા ધમધખતો તાપ પણ પડશે
આજે સૌરાષ્ટ્રમાં આંશિક પાંખા વાદળો વચ્ચે એકંદરે સૂર્યપ્રકાશિત આકાશ તે તું જોવા મળશે રાજ્યના હવામાન કેન્દ્ર અનુસાર પાંચ મે સુધી પકડાવી દે તેવું ગરમ હવામાન રહેવા સંભાવના વ્યક્ત કરી હતી ગઈકાલે પોરબંદર, ભાવનગર, કચ્છ, વલસાડ વગેરે જિલ્લામાં ચેતવણી જારી કરાઈ હતી જ્યારે આજરોજ રાજકોટ જુનાગઢ અમરેલી ભુજ અમદાવાદમાં પારો 40 સેલ્સિયસ ને પાર જોવા મળશે જ્યારે સર્વાધિક તાપમાન સુરેન્દ્રનગરમાં 42 સે. નોંધાયું છે

