ટંકારાના ઘુનડા ગામમાં રહી મજુરી કરતા મનસુખભાઈ રૂપાભાઇ પાટડીયા નામના વૃદ્ધે પોતાની વાડીમાં અજાણ્યું ઝેરી પીણું પી લેતા ગંભીર હાલતમાં મોરબીની સિવિલ હોસ્પીટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા બનાવ અંગે ટંકારા પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે