HomeGujaratમોરબીમાં અલગ અલગ વિસ્તારમાં જુગાર રમતા 4 જુગારી ઝડપાયા

મોરબીમાં અલગ અલગ વિસ્તારમાં જુગાર રમતા 4 જુગારી ઝડપાયા

મોરબી શહેરના દાઉદી પ્લોટ વિસ્તારમાં આવેલા ડાયમંડ એપાર્ટમેન્ટ ના પાર્કીંગ માકેટલાક શખ્સ જુગાર રમતા હોવાની બાતમી આધારે પોલીસે દરોડો પાડી જુગાર રમતા શાબુદીનભાઈ રહેમતુલાભાઈ સુરાણી અને મોન્ટુભાઈ બહાદુરઅલી જીવાણીને ઝડપી લીધા હતા અને તેની પાસેથી પોલીસે ઝડપી લીધા હતા અને તેની પાસેથી રૂ 7000 રોકડ સહિતનો મુદામાલ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી તો બીજા એક બનાવમાં મોરબીના કુવાડીયા પીરની દરગાહ પાસે જાહેરમાં જુગાર રમતા ઈમરાનભાઈ મુસાભાઈ ખુરૈશી સોહીલભાઈ રસુલભાઈ સુમરાને ઝડપી લીધો હતો અને તેની પાસેથી રુ 12 500 રોકડા સહિતનો મુદામાલ જપ્ત કર્યો હતો.બન્ને બનાવમાં ઝડપાયેલા ચારેય આરોપીઓ સામે ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW