HomeGujaratમોરબીના આમરણમાં બીલ ન ભરનાર ગ્રાહકનું કનેક્શન કાપવાં ગયેલ વીજકર્મી પર હુંમલો

મોરબીના આમરણમાં બીલ ન ભરનાર ગ્રાહકનું કનેક્શન કાપવાં ગયેલ વીજકર્મી પર હુંમલો

મોરબીનાં આમરણ ગામમાં રહેતા વીશાભાઇ સાર્દુલભાઇ નામના શખ્સે 6 મહિનાથી રૂ 2790 જેટલું બીલ ન ભર્યું હોવાથી પીજીવીસીએલના કર્મચારી ધ્રુવરાજસીંહ ગોવીંદસીંહ ચૌહાણ ઇલેકટ્રીક કનેકશન કાપી નાંખતા આરોપી વિશાભાઈને સારું લાગ્યુ ન હતું. અને આ બાબતે ધ્રુવરાજ સિંહ સાથે ઝઘડો કર્યો હતો તેમજ તેના શર્ટનો કોલર પકડી ગાળો ભાંડી તેની સાથે ઝપાઝપી કરી હતી. આરોપી વીશાભાઇ સાર્દુલભાઇ દેવીપુજક,તેના બે પુત્ર પરેશ વીશાભાઇ, કારાભાઇ  વીશાભાઇએ હુંમલો જરુ ગળાના આજુબાજુના ભાગે ઈજા પહોચાડી તેની ફરજમાં રુકાવટ કરતા ધ્રુવરાજસિહે આરોપી સામે તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોધાવી હતી બનાવ અંગે તાલુકા પોલીસે ત્રણેય આરોપી સામે 323,504, 332,186 મુજબ ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW