HomeGujaratમોરબીના બેલા ગામમાં જુગાર રમતા 6 શખ્સ ઝડપાયા

મોરબીના બેલા ગામમાં જુગાર રમતા 6 શખ્સ ઝડપાયા

મોરબી તાલુકાના બેલા (રંગપર) ગામે સાંઇ પાણીના પ્લાન્ટ પાછળ દિવાલ પાસે જાહેરમાં કેટલાક શખ્સ જાહેરમાં જુગાર રમતા હોવાની મોરબી તાલુકા પોલીસની ટીમને બાતમી મળી હતી જેના આધારે દરોડો પાડ્યો હતો અને જુગાર રમતા નાનજીભાઇ સામજીભાઇ જેઠલોજા, ભરતભાઇ મોરાજીભાઇ માકાસણા, ભુપતભાઇ ઠાકરસીભાઇ અઘારા, નરેન્દ્રભાઇ મગનભાઇ કાલરીયા, મનહરભાઇ ઉકાભાઇ ચારોલા, ગણેશભાઇ રામજીભાઇ જેઠલોજાને ઝડપી લીધા હતા અને તેની પાસેથી રૂ 37 350 રોકડા સહિતનો મુદામાલ જપ્ત કર્યો હતો બનાવ અંગે બી ડીવીઝન પોલીસે ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW