HomeGujaratમોરબીમાં મશહૂર ઓલીયા હજરત હોથી શાહ વલી ના ઉર્ષ ની તડામાર તૈયારી

મોરબીમાં મશહૂર ઓલીયા હજરત હોથી શાહ વલી ના ઉર્ષ ની તડામાર તૈયારી

મોરબીના લીલાપર રોડ ખાતે આવેલ મશહૂર ઓલીયા હજરત હોથીશાવલી નો તારીખ:-20/02/2024 મંગળવાર ને 21/02/2024 બુધવાર ના ઉર્સ મુબારક મનાવવામાં આવશે દર વર્ષની જેમ આ વર્ષ પણ ઉર્ષ મુબારક ની ઉજવણી કરવામાં આવશે તારીખ 20/02, મંગળવારના રોજ હજરત વજીરશા બાપુનો ઉર્ષ મુબારક મનાવવામાં આવશે ત્યારબાદ સાજે 6:00 કલાકે એલાને આમ ન્યાજ તકસીમ રાખવામાં આવેશે તારીખ 21/02, ને બુધવારના રોજ સાંજે 6 કલાકે એલાને આમ ન્યાત શરીફ રાખેલ છે તો ન્યાજ (મહાપ્રશાદ) લેવા તમામ હિન્દુ- મુસ્લિમ બિરાદરો ભાવ ભરિયું આમંત્રણ ત્યારબાદ રાત્રે ઈશાની નમાજ બાદ શાનદાર નાત શરીફ નો પ્રોગ્રામ રાખવા આવેશે તો રફીક બાપુ મલંગ (મધ્યપ્રદેશ) નાત શરીફ ફરમાવશે ત્યારબાદ રાત્રિના 12:00 કલાકે સંદલ શરીફ ચઢાવવામાં આવશે રાત્રે 11:00 કલાકે મહારાષ્ટ્રના મશહૂર કવ્વાલ અઝીમ નાઝા કવાલીનો શાનદાર પ્રોગ્રામ રાખેલ છે તો તમામ હિન્દુ – મુસ્લિમ ભાઈ ઓ તથા બહેનો આ શાનદાર જલાશા મા આવી સવાબે દાલ હાશીલ કરજો તેની દરગાહ ના ખાદીમ રજાકબાપુ એ એક અખબાર યાદી મા જણવેલ છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW