મોરબી બી ડીવીઝન પોલીસ મથકમાં એ એસ આઈ તરીકે ફરજ બજાવતા વિનોદભાઈ ચીકાણીના પુત્ર બ્રિજેશ વિનોદભાઈએ મેડીકલ ક્ષેત્રમાં અતિ કઠીન ગણવામાં આવતી CMS-યુપીએસસી પરીક્ષા પાસ કરી હતી અને ઓલ ઇન્ડીયામાં 323માં રેન્ક મેળવ્યો હતો બ્રિજેશની આ સિદ્ધિ બદલ તેના પરિવાર સબંધી તેમજ પોલીસ પરિવાર દ્વારા શુભેચ્છાઓ પાઠવી હતી.