મોરબી તાલુકાના ચાચાપર ગામના યુવા શક્તિ મંડળ દ્વારા આગામી આવતીકાલે એટલે કે તા 14ના રોજ રાત્રે 9:30 કલાકે ચાચાપર ખાતે આવેલા બસ સ્ટેશન પાસે જાહેર ચોકમાં પ્રસિદ્ધ નાટક સોમનાથની સખાતે હમીરજી ગોહિલ નાટક ભજવશે આ ઉપરાંત લોકોને હસાવી લોટપોટ કરતું નાટક દીકરો દયારામ પણ ભજવાશે.તો આ નાટકને માણવા ધર્મ પ્રેમી જનતાને સમસ્ત ગ્રામજનો અને યુવા શક્તિ મંડળ દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે

