HomeGujaratમોરબીના કાયાજી પ્લોટમાં જાહેરમાં જુગાર રમતા પાંચ શખ્સો ઝડપાયા

મોરબીના કાયાજી પ્લોટમાં જાહેરમાં જુગાર રમતા પાંચ શખ્સો ઝડપાયા

મોરબી સિટી એ-ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય ત્યારે મોરબીના કાયાજી પ્લોટના મુખ્ય રોડ પર જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા પાંચ શખ્સો ઝડપાયા.

ઝડપાયેલા આરોપીઓના નામ છે:

  • સુમિતભાઈ ભિખાભાઈ મેવાડા, રહે. રાવળ શેરી, નવા ડેલા રોડ, મોરબી
  • અર્જુનભાઈ રમેશભાઈ ગોહિલ, રહે. ગાયત્રીનગર, વાવડી રોડ, મોરબી
  • જયદેવભાઈ સહદેવભાઈ સોલંકી, રહે. બી-૩, પ્રધાનમંત્રી આવાસ યોજના, દલવાડી સર્કલ પાસે, મોરબી
  • તોફિકભાઈ યુસુફભાઈ કાસમાણી, રહે. કાલિકા પ્લોટ, મોરબી
  • દશરથભાઈ ચંદુભાઈ કુડેચા, રહે. શ્યામ પાર્ક, પંચાસર રોડ, મોરબી

પોલીસે આ પાંચેય આરોપીઓ પાસેથી રોકડ રૂ. 3,150નો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે. પોલીસે આરોપીઓ વિરુદ્ધ જુગારધારા એક્ટ હેઠળ ગુન્હો નોંધીને કાયદેસરની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW