HomeGujaratમોરબીમાં કડીવાર પરિવાર રક્તદાન કેમ્પ થકી સ્વજનને શ્રધ્ધાંજલી આપશે

મોરબીમાં કડીવાર પરિવાર રક્તદાન કેમ્પ થકી સ્વજનને શ્રધ્ધાંજલી આપશે

મોરબીના ખાખરેચી ગામના વતની અને ઘુનડા ના ઈડનહિલ ખાતે રહેતા હીરન મનસુખભાઈ કડીવાર નામના 28 વર્ષીય યુવકનું ગત 8 સપ્ટેમ્બરના રોજ અવસાન થયું હતું અવસાનને પગલે પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. ઘટના બાદ પરિવારે તમામ વિધિ પૂર્ણ કર્યા બાદ પુત્રની યાદમાં બ્લડ ડોનેશન કેમ્પ કરવાનું આયોજન કર્યું છે આ કેમ્પ તા 11 ના રોજ સવારે 8 થી 10 દરમિયાન ઉમિયાનગર સોસાયટી ઉમિયા સર્કલ પાસે શનાળા રોડ મોરબી ખાતે રાખ્યું છે આ કેમ્પને સફળ બનાવવા સંસ્કાર બ્લડ બેંક પણ સહયોગ આપશે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW