ભગવાન કૃષ્ણના જન્મના પર્વ એવા જન્માષ્ટમી પર્વને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે ત્યારે મોરબી શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં આં પર્વની હર્ષોલ્લાસથી ઉજવણી કરવા લોકો થનગની રહ્યા છે.
મોરબીમાં જન્માષ્ટમી પર્વની ઉજવણી કરવા શેરી ગલીઓમાં તૈયારી તેજ થઈ ગઈ છે.
Advertisement
Advertisement