HomeGujaratમોરબીના ભડિયાદમાં ટેમ્પોએ બાઈકને ટક્કર મારતા બે યુવાનને ઈજા એક ગંભીર

મોરબીના ભડિયાદમાં ટેમ્પોએ બાઈકને ટક્કર મારતા બે યુવાનને ઈજા એક ગંભીર

મોરબીના ગાંધી સોસાયટી માં રહેતા જયેશ કાનજીભાઈ ટુંડિયા નામનો યુવાન ગત તા 23ના રોજ સવારે 11 વાગ્યાની આસપાસ ભડિયાદ ગામની ગ્રામ પંચાયતની સામેથી તેનું GJ-36-Q-8188 લઈને તેના મિત્ર અનીલ ખેંગારભાઈ વાઘેલા સાથે જતા હતા તે દરમિયાન અચાનક પુર ઝડપે આવેલા GJ-36-T-3063 નંબરના ટેમ્પોના ચાલકે હડફેટે લીધા હતા બનાવમાં બન્ને યુવકને ઈજા પહોચતા પ્રથમ મોરબીની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અનીલ નામના યુવકને ગંભીર ઈજા પહોચતા સારવાર અર્થે અમદાવાદ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો બનાવ અંગે તાલુકા પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ગુન્હો નોધી કાયદેદાર કાર્યવાહી હાથ ધરી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW