HomeGujaratમોરબીના વાવડી રોડ પર બે રીક્ષા વચ્ચે ટક્કર એક યુવકનું મોત

મોરબીના વાવડી રોડ પર બે રીક્ષા વચ્ચે ટક્કર એક યુવકનું મોત

મોરબી વાવડી રોડ પર આવેલા નાયારા પેટ્રોલ પંપ સામે ગત રવિવારે સાંજના સમયે જીજે 36 યુ 7871 નંબરની માલવાહક રીક્ષાના ચાલકે આગળ જતી જીજે 36 યુ 2168 નંબરની પેસેન્જર રીક્ષાને પાછળથી ઠોકર મારી હતી. અકસ્માતમાં પેસેન્જર રીક્ષા ચાલકને ગંભીર ઈજા થતા યુવકનું મોત નીપજ્યું હતું બનાવ બાદ મૃતકને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો બનાવ અંગે મૃતકના ભાઈ સુનીલ હકાભાઇ પરમાર નામના યુવાને જીજે 36 યુ 7871 નંબરની રીક્ષા ચાલક વિરુદ્ધ એ ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW