HomeGujaratમોરબીના બેલા નજીક કારખાનામાં કાર રીવર્સ લેતી વખતે ચાલકે દોઢ વર્ષની બાળકીને...

મોરબીના બેલા નજીક કારખાનામાં કાર રીવર્સ લેતી વખતે ચાલકે દોઢ વર્ષની બાળકીને હડફેટે લીધી, કમકમાટી ભર્યું મોત

મોરબી તાલુકાના બેલા ગામમાં આવેલા બહુચર વે બ્રીજ પાછળ આવેલ કર્મ મિનરલ સિરામિક નામની ફેક્ટરીમાં ગત તા 14ના રોજ બપોરના સમયે પ્રકાશભાઈ રખડુંભાઈ ચૌહાણ નામના શ્રમિકની દોઢ વર્ષની દીકરી જ્યોતિને લઇ ફેક્ટરી પાસે આવેલી દુકાનમાં ગયો હતો જયારે દીકરીને બહાર ઉભી રાખી હતી આ દરમિયાન-GJ-36-F-3310 નંબરની કાર અચાનક રીવર્સમાં આવી હતી અને જ્યોતિને હડફેટે લીધી હતી અચાનક બનેલી ઘટનાથી જ્યોતિને ગંભીર રીતે ઈજા પહોચતા તેનું કમકમાટી ભર્યું મોત થયું હતું.બનાવ અંગે મૃતક બાળકીના પિતાએ કાર ચાલક યતીનભાઇ કાંતીલાલ ઉઘરેજા વિરુદ્ધ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી ફરિયાદ આધારે પોલીસે ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW