HomeGujaratવાંકાનેરના સુજોરા સિરામિકના માલિકે ડીઝીટલ મશીન ઓપરેટરને ગાળો ભાંડી ફડાકા ઝીકી દીધા

વાંકાનેરના સુજોરા સિરામિકના માલિકે ડીઝીટલ મશીન ઓપરેટરને ગાળો ભાંડી ફડાકા ઝીકી દીધા

વાંકાનેર તાલુકાના માટેલ ગામમાં રહેતા સંજયભાઈ નારણભાઈ ચાવડા નામનો યુવાન તેના ગામ ગામની નજીક આવેલા સુજોરા સિરામિકમાં ડીઝીટલ ઓપરેટરમાં નોકરી કરતો હોય તેનું કામ પ્રિન્ટીગ ડીઝાઇનમાં ખામી છે કે કેમ તે જોવાનું છે. દરમિયાન ગત મંગળવારે મશીનમાં બેન્ડ ટાઈલ્સ આવવાના કારણે મશીન વારવાર બંધ થઇ હતું હોવાથી આ અંગે ફેક્ટરીના વોટ્સએપ ગ્રુપમાં ટાઈલ્સના ફોટા પાડીને મુક્યા હતા દરમિયાન 10 વાગ્યે ફેકટરીના માલિક કિર્તીભાઈએ સંજયને ક્મ્પોસેટર વિભાગમાં બોલાવ્યા હતા હતા જેથી યુવક ત્યાં પહોચ્યો હતો જ્યાં કીર્તીભાઈએ બોલાવ્યા હતા અને સંજય પર જોરથી બરાડા પાડી મશીન કેમ બંધ થઇ જાય છે તેમ પૂછતાં સંજયભાઈએ જણાવ્યું હતું કે ટાઈલ્સ બેન્ડ આવતી હોય છે જેથી મશીન બંધ થઇ જાય છે આ સાંભળી કીર્તીભાઈ એ જણાવ્યું હતું કે તારા કારણે મશીન બંધ જાય છે તેમ કહી ગાળો આપતા યુવાને ગાળો બોલવાની ના પાડતા કિર્તીભાઈ સંજયનું કોલર પકડી ફડાકા ઝીકી દીધા હતા તેમજ યુવકને ગાળો દઈ જ્જેઞાતિ પ્રત્યે અપમાનિત કર્યો હતો જે બાદ સંજયભાઈ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં કિર્તીભાઇ વિરુદ્ધ ફરિયાદ નોધાવી હતી ફરિયાદ આધારે મોરબી એસ.સી એસટી સેલના ડીવાય એસપીએ તપાસ હાથ ધરી છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW