HomeGujaratઝુલતા પુલ દુર્ઘટનામાં જયસુખભાઈને ફરી કોર્ટમાં રજુ કરાયા

ઝુલતા પુલ દુર્ઘટનામાં જયસુખભાઈને ફરી કોર્ટમાં રજુ કરાયા

મોરબી ઝુલતા પુલ દુર્ઘટનામાં 6 મહિના કરતા પણ વધુ સમય વીતી ગયો છે અને આ કેસમાં ઓરેવા ગ્રુપના એમડી જયસુખભાઈ પટેલ તેમજ અન્ય 9 આરોપીઓની ધરપકડ થયા બાદથી તમામ આરોપીઓ જેલમાં બંધ છે અને દર 15 દિવસે કોર્ટમાં રજુ કરવામાં આવે છે ત્યારે આજે જયસુખભાઈને ફરી કોર્ટમાં પેશ કરવામાં આવ્યા હતા જોકે આજે કોઈ આ કેસમાં સુનવણી હાથ 11 મે આપવામાં આવી છે

આજે મોરબી કોર્ટમાં આ દુર્ઘટનાને લઇ સરકાર પક્ષથી પુરાવા રજુ કરવાના હતા જોકે સરકારી વકીલ આજે ગેર હાજર હોવાથી પુરાવા રજુ થઇ શક્યા નથી જેથી હવે આગામી સુનવણીમાં કેસના લગતા જરૂરી પુરાવા રજુ થાય તેવી સંભાવના સેવાઈ રહી છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW