HomeGujaratમોરબીમાં ભક્તિનગર સર્કલ પાસે ખાણી-પીણીનાં વેપારીઓ પર પોલીસની તવાઈ 8 દુકાનદારો સામે...

મોરબીમાં ભક્તિનગર સર્કલ પાસે ખાણી-પીણીનાં વેપારીઓ પર પોલીસની તવાઈ 8 દુકાનદારો સામે ફરિયાદ

મોરબી શનાળા રોડ ઉપર ભક્તિનગર સર્કલ પાસે ખાણીપીણીની બજારમાં ધંધાર્થીઓ રાત પડેને ટેબલ – ખુરશીઓનો જમેલો છેક મુખ્ય રોડ સુધી પહોંચાડી દઈ ટ્રાફિકને અવરોધ રૂપ બનતા હોય સીટી એ ડિવિઝન પોલીસે સપાટો બોલાવી નાસ્તાના આઠ દુકાન ધારકોને કાયદાનું ભાન કરાવ્યું હતું.પ્રાપ્ત વિગતો મુજબ મોરબી સીટી એ ડિવિઝન પોલીસે જાહેર રોડ ઉપર ટ્રાફિકને નડતરરૂપ ખુરશી ટેબલ ગોઠવી ધંધો કરતા ઘનશ્યામભાઇ કરશનભાઇ બાવરવા, પટેલ હેવમોર પાઉભાજી .જયેશભાઇ લાલજીભાઇ ચંદારાણા, ભવાની નાશ્તા હાઉસ .ધીરજલાલ અમરશીભાઇ ભોરણીયા વિરાટ પાઉભાજીની દુકાન દિપકભાઇ જીવરાજભાઇ દલસાણીયા રાજા પાઉભાજી રામજીભાઇ અમરશીભાઇ ડાભી રાજા પાઉભાજી નિલેશભાઇ કેશવજીભાઇ ઘોડાસરા વિરાટ ચાઇનીઝ પંજાબી .હિરેનભાઇ પરષોતમભાઇ દોશી, ભવાની નાસ્તા હાઉસ અને . શેસબહાદુર જંગબહાદુર સુનાર એકશન ચાઇનીજ-પંજાબી વિરુદ્ધ ટ્રાફિક નિયમભંગ બદલ કાર્યવાહી કરી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW