HomeInfo Graphicsમોરબીમાં હવે ઓછા ચાર્જમાં થઈ શકશે ફૂલ બોડી ચેક અપ, થાઈરોઈકેર વર્લ્ડ...

મોરબીમાં હવે ઓછા ચાર્જમાં થઈ શકશે ફૂલ બોડી ચેક અપ, થાઈરોઈકેર વર્લ્ડ ક્લાસ લેબ ઉપલબ્ધ

આજની દોડતી ભાગતી જિંદગીમાં લોકોની જીવન શૈલીમાં મોટા પાયે બદલાવ આવ્યો છે. લોકોના ખોરાકમાં જંકફૂડ વધવાની સાથે સુવા અને જાગવાની પ્રકિયા અનિયમિત થઇ જતા બીમારીઓનું પ્રમાણ દિન પ્રતિદિન વધ્યું છે. કેટલાક કિસ્સામાં એકદમ સ્વસ્થ દેખાતી વ્યક્તિ અચાનક હાર્ટ એટકઆવવા લાગ્યા છે તો ડાયાબીટીસ અને અન્ય રોગનું પ્રમાણ વધ્યું છે આવા સમયે સાવચેતી જ લોકોને વધુ ગંભીર બીમાર થતા અટકાવી શકે છે.


ત્ત્યારે મોરબીમાં પ્રથમવાર વર્લ્ડ ક્લાસ ફૂલ બોડી ચેક અપ લેબોરેટરી શરુ થઇ છે થાયરોકેર વર્લ્ડ કલાસ થાયરોકેર લેબ, 100% સેફ અને હાઈજેનિક લેબ છે જેમાં ફૂલ બોડી ચેક-અપ કે જે દરેક લોકોને પરવળે એવા ઓછા ચાર્જ સાથે કરી આપે છે આ ઉપરાંત ફ્રી હોમ કલેકશન ની સુવીધા આપવામાં આવે છે આ ઉપરાંત રીપોર્ટમાં જરૂરિયાત વાળા પેશન્ટને કન્સલ્ટન્ટ સાથે અપોઈન્ટ પણ કરી આપવામાં આવશે .
વધુ માહિતી માટે 7016866410 ane 7575060115 નો સંપર્ક કરવા જણાવ્યું છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,300SubscribersSubscribe

TRENDING NOW