HomeGujaratઓનલાઇન પાર્સલ તો દૂરની વાત પરંતુ મહિલાના ખાતામાંથી પચાસ હજાર રૂપિયા પણ...

ઓનલાઇન પાર્સલ તો દૂરની વાત પરંતુ મહિલાના ખાતામાંથી પચાસ હજાર રૂપિયા પણ ઉપાડી ગયા !

લોકો આજે ઓનલાઇન વસ્તુઓ ખરીદવા તરફ વળી રહ્યા છે પરંતુ આ જ ઓનલાઇન વસ્તુ સાથે ઘણા બધા ફ્રોડના કેસ પણ સામે આવી રહ્યા છે ત્યારે વધુ એક ફ્રોડનો કેસ મોરબીમાં જોવા મળ્યો છે

મોરબીની એક મહિલાએ ઓનલાઇન પાર્સલ મંગાવ્યું પાર્સલ આપનારાએ મહિલાને વિશ્વાસમાં લઈ whatsapp મારફતે એક લિંક મોકલી અને પાર્સલની ડીલીવરી થઈ જશે તેવું કહી મહિલાએ whatsapp લિંક ઓપન કરતા મહિલાના એસબીઆઇ ખાતામાંથી 56,625 રૂપિયા ઉપાડી લેતા મહિલાએ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં અજાણ્યા ઇસમ સામે ગુનો નોંધાવ્યો પોલીસે અજયણા વિરુદ્ધ કલમ 420 આઇટી એક્ટ 66 સી 66 ડી મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

ઉલ્લેખનીય છે કે લોકો આજે ઓનલાઇન ખરીદી સૌથી વધુ કરે છે ત્યારે આવા કિસ્સાઓ બનતા રોકવા માટે સાવધાન થવું પડશે અને જ્યાં સુધી ડિલિવરી ન મળે ત્યાં સુધી આવા અજાણા વ્યક્તિના વિશ્વાસમાં ન આવું જેથી આવા કિસ્સાઓથી બચી શકાય

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW