HomeGujaratમોરબીના લાલપર નજીક 6 કિલોગ્રામ ગાંજા સાથે 3 આરોપી ઝડપાયા

મોરબીના લાલપર નજીક 6 કિલોગ્રામ ગાંજા સાથે 3 આરોપી ઝડપાયા

મોરબીના લાલપર ગામ નજીક અજંતા એપાર્ટમેન્ટ સામે કેટલાક શખ્સ નશીલા પદાર્થ સાથે ફરતા હોવાની ટીમને બાતમી મળી હતી બાતમીના આધારે પંડ્યા તેમજ તેમની ટીમ દ્વારા વોચ ગોઠવવામાં આવી હતી દરમિયાન આરોપીઓ ગાંજાનો ગેરકાયદે વેચાણ કરવા આવ્યા હતા જે પોલીસે દરોડો પાડયો હતો અને અમિત શીશ્રસુ તિવારી વિનોદ રાય મનોજ રાય યાદવ તેમજ વિવેક શિષ્ટ નારાયણ મિશ્રા ની ઝડપી લીધા હતા અને તેઓ પાસેથી 61210 ની કિંમત નો 16 કિલો 210 ગ્રામ ગાંજાનો જથ્થો જપ્ત કર્યો હતો તેમજ આરોપીઓ વિરુદ્ધ એનડીપીએસ એક્ટ વિરુદ્ધ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી ફરિયાદ આધારે તાલુકા પોલીસે આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW