HomeGujaratમાળિયા હળવદ રોડ પર પેપરમિલમાં મોડી રાત્રે આગ, ફાયરની 2...

માળિયા હળવદ રોડ પર પેપરમિલમાં મોડી રાત્રે આગ, ફાયરની 2 ટીમે કાબુ મેળવ્યો

મોરબીના માળિયા હળવદ રોડ પર ખાખરેચી પાટિયા ગામનાં પાસે આવેલા લેમિટ પેપર મીલમાં શનિવારે મોડી રાત્રે આગ ફાટી નીકળી હતી.ઘટનાની જાણ થતાં મોરબી અને હળવદ પાલિકાની ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી ગઇ હતી અને એક કલાક સુધી પાણીનો મારો ચલાવી આગ પાર કાબુ મેળવ્યો હતો. આગનું કારણ સામે આવ્યું ન હતું બનાવમાં મોટાં પાયે નુકસાન થયું હતું. જોકે આ ઘટનામાં કોઇ જાનહાનિ ન થતાં હાજર લોકોએ પણ રાહત અનુભવી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW