HomeGujaratમોરબીમાં 1750 ઉમેદવારોએ આપી ડે.મામલતદારની પરીક્ષા 59.18 ટકા હાજર

મોરબીમાં 1750 ઉમેદવારોએ આપી ડે.મામલતદારની પરીક્ષા 59.18 ટકા હાજર

રાજ્ય સરકારના જીપીએસસી વિભાગ દ્વારા લેવાયેલ વર્ગ 3 સેક્સન ઓફીસર અને ડેપ્યુટી મામલતદાર કક્ષાની પ્રિલીમીનરી કસોટી રવિવાર રાજ્યભરમાં અલગ અલગ સેન્ટરમાં લેવામાં આવી હતી. મોરબીમાં પણ અલગ અલગ 10 સેન્ટરમાં આ કસોટી લેવામાં આવી હતી જેમાં કુલ 2957 ઉમેદવાર નોંધાયા હતા. આ 2957 ઉમેદવાર પૈકી કુલ 1750 ઉમેદવાર હાજર રહ્યા હતા.કુલ નોંધાયેલ ઉમેદવાર પૈકી 59.18 ટકા હાજરી સત્તાવાર રીતે નોંધાઈ હતી. આજે લેવાયેલ પરીક્ષા શાંતિ પૂર્ણ રીતે યોજાઈ ગઈ હતી
પ્રશ્નની વાત કરીએ તો કેન્દ્ર સરકારની અલગ અલગ વિભાગ અને પ્રોજેકટ બાબતે પ્રશ્નો પૂછ્યા હતા સૌથી વધુ પ્રમાણ જનરલ નોલેજને લગતા પ્રશ્નો હતા આ ઉપરાંત મેથ,ગુજરાત અને ભારતનો ઇતિહાસને લગતા પ્રશ્નો જોવા મળ્યા હતા. પ્રશ્નો સામાન્ય પરંતુ તેનો અંદાજ અટપટો હોવાથી ઉમેદવાર મુજવનમાં મુકાયા હતા. અનેક ઉમેદવાર પ્રશ્નપત્ર પૂરું ન કેરી શક્યા હોવાની ફરિયાદ પણ કરી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW