HomeGujaratમોરબીમાં પાંચ વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરનાર શખ્સની ધરપકડ, કોર્ટમાં રજુ કરાયો

મોરબીમાં પાંચ વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરનાર શખ્સની ધરપકડ, કોર્ટમાં રજુ કરાયો

મોરબીના ઔધોગિક ઝોન વિસ્તારમાં આવેલ સિરામિક ફેક્ટરીમાં મહિલા સાથે પતિની જેમ રહેતા એક શખ્સે મહીલાની 5 વર્ષની બાળકીને એકલતાનો લાભ લઇ દુષ્કર્મ ગુજાયું હતું ઘટનાની જાણ થતા મહિલાએ આરોપી શખસ વિરુદ્ધ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી ફરિયાદ આધારે પોલીસે આરોપી રવિરાજ રાજેન્દ્રભાઈ થરેસાને ઝડપી લીધો હતો. અને તેનું મેડીકલ ચેક અપ કરાવ્યા બાદ મોરબી કોર્ટમાં રજુ કરવામાં આવ્યો હતો.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW