HomeGujaratઓસ્ટ્રેલિયામાં T20 કપ માટે ટીમ ઇન્ડિયા રવાના

ઓસ્ટ્રેલિયામાં T20 કપ માટે ટીમ ઇન્ડિયા રવાના

16 ઑક્ટોબરથી ઑસ્ટ્રેલિયામાં ટી-20 વર્લ્ડકપની શરૂઆત થઈ રહી છે. ટૂર્નામેન્ટમાં ભાગ લેવા માટે ટીમ ઈન્ડિયા ઑસ્ટ્રેલિયા માટે રવાના થઈ ચૂકી છે. રોહિત શર્માની આગેવાનીવાળી આ ટીમ 15 વર્ષ બાદ ટી-20 વર્લ્ડ ચેમ્પિયન બનવાના સ્વપ્ન સાથે ઑસ્ટ્રેલિયા માટે નીકળી છે.

2007માં મહેન્દ્રસિંહ ધોનીની કેપ્ટનશિપમાં ભારતે પહેલો ટી-20 વર્લ્ડકપ પોતાના નામે કર્યો હતો. ત્યારબાદથી ટીમને બીજા વર્લ્ડકપનો ઈન્તેજાર છે.

વર્લ્ડકપ માટેની ટીમ ઈન્ડિયા: રોહિત શર્મા (કેપ્ટન), કે.એલ.રાહુલ (વાઈસ કેપ્ટન

વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત, હાર્દિક પંડ્યા, દિનેશ કાર્તિક,હર્ષલ પટેલ, ભુવનેશ્વર કુમાર, આર.અશ્વિન, યુઝવેન્દ્ર ચહલ, અર્શદીપ સિંહ, અક્ષર પટેલ, દીપક હુડ્ડા

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW