HomeGujaratપમ્પિંગ સ્ટેશનમાં રીપેરીંગને લઈ મોરબીમાં શહેરમાં તા.11થી 13 સુધી પાણી વિતરણમાં કાપ...

પમ્પિંગ સ્ટેશનમાં રીપેરીંગને લઈ મોરબીમાં શહેરમાં તા.11થી 13 સુધી પાણી વિતરણમાં કાપ મુકાયો

મોરબી નગરપાલિકા તેમજ પાણી પુરવઠા વિભાગ દ્વારા મોરબીના વિવિધ વિસ્તારોમાં પાણીનું વિતરણ કરવામાં આવે છે હાલ મોરબી શહેરના સરદારબાગ તેમજ પંચાસર રોડ પર આવેલા પંપીંગ સ્ટેશનમાં રીપેરીંગ કામગીરી હાથ ધરવાની હોવાથી મોરબી પાલિકા દ્વારા તારીખ 11 12 તેમજ 13 સપ્ટેમ્બર ના રોજ મોરબી શહેરના લોહાણા બોર્ડિંગ વિસ્તાર શક્તિ પ્લોટ કાયાજી પ્લોટ દાઉદી પ્લોટ રાપર રોડ સનાળા રોડ કેનાલ રોડ ભક્તિનગર સર્કલ પંચાસર રોડ ચિત્રકૂટ સોસાયટી તેમજ લતી પ્લોટના આસપાસના વિસ્તારોમાં પાણી વિતરણ અનિયમિત રહેશે જેથી શહેરીજનોને અગામી ત્રણ દિવસ દરમિયાન વેડફાટ ન થાય તેમજ જરૂરિયાત પાણીનું અગાઉથી આયોજન મુજબ સંગ્રહ કરી રાખે તેવી મોરબી પાલિકા દ્વારા શહેરીજનોને અપીલ કરવામાં આવી છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW