HomeGujaratઆખી રાત પડેલ વરસાદને પગલે જિલ્લાના ૬ ડેમમાં પાણી ની નવી આવક

આખી રાત પડેલ વરસાદને પગલે જિલ્લાના ૬ ડેમમાં પાણી ની નવી આવક

મોરબી જીલ્લામાં ફરી મેઘરાજાએ હેત વરસાવ્યો હતો છેલ્લા 24 કલાકમાં મોરબીમાં 50 મીમી અને ટંકારામાં 47મીમી વરસાદ વરસ્યો હતો જેના પગલે જિલ્લાના 10માંથી 6 ડેમમાં પાણીની આવક થઈ હતી સૌથી વધુ આવક ડેમી 3 માં થઇ હતી આ ડેમની સપાટીમાં 2.30 ફૂટનો વધારો થયો હતો ડઆ ઉપરાંત મચ્છુ 1 ડેમમાં 0.85 ફૂટ,મચ્છુ 2 ડેમમાં 0.20 ફૂટ ,ડેમી 3માં 0.30 ફૂટ,ડેમી 2 માં 0.49 ફૂટઅને બંગાવડીમાં 0.૩૩ ફૂટની આવક થઇ છે જોકે 4 ડેમમાં હજુ નવી આવક નોધાઇ નથી. મોરબીના ડેમની બુધવારે સવારની સ્થીતી જોઈએ તો જિલ્લાના 10 ડેમની કુલ 10,829 mcft સંગ્રહ ક્ષમતા સામે 4833 mcft ભરાયેલ છે. ટકાવારી મુજબ જીલ્લામાં 44.63 ટકા ભરાયેલ છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW