HomeGujaratનબળી શરૂવાત સાથે શેર બજારમાં આજે અંતિમ દિવસ

નબળી શરૂવાત સાથે શેર બજારમાં આજે અંતિમ દિવસ

વૈશ્વિક શેરબજાર (World Stock Market) તરફથી નબળા સંકેત મળી રહ્યા છે. ત્યારે સપ્તાહના છેલ્લા દિવસે આજે (શુક્રવારે) ભારતીય શેરબજાર (Share Market India) નબળાઈ સાથે શરૂ થયું છે. આજે સવારે 9.23 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex) 68.30 પોઈન્ટના ઘટાડા સાથે 59,264.30ના સ્તર પર વેપાર કરી રહ્યો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty) 19.20 પોઈન્ટના ઘટાડા સાથે 17,639.80ના સ્તર પર જોવા મળી રહ્યો છે.

ઓરબિન્દો ફાર્મા (Aurobindo Pharma) સ્ટર્લિંગ એન્ડ વિલ્સન રિન્યુએબલ એનર્જી (Sterling and Wilson Renewable Energy) બાલાજી એમિન્સ (Balaji Amines) પુરાવન્કરા (Puravankara) કેએસબી (KSB) ગાર્ડન રિચ શિપબિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ (Garden Reach Shipbuilders and Engineers) એસ્ટર ડીએમ હેલ્થકેર (Aster DM Healthcare).

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW