HomeGujaratમોરબી જીલ્લામાં આજે શનિવારે 12 લોકો કોરોના પોઝિટિવ, 5 દર્દી ડિસ્ચાર્જ

મોરબી જીલ્લામાં આજે શનિવારે 12 લોકો કોરોના પોઝિટિવ, 5 દર્દી ડિસ્ચાર્જ

મોરબી જીલ્લામાં કોરોના કેસ દિન પ્રતિદિન વધી રહ્યા છે ત્યારે શનિવારે મોરબી જિલ્લામાં 602 લોકોના આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવ્યા હતા જેમાંથી 12 લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો જેમાં મોરબી શહેરમાં 2 અને ગ્રામ્ય વિસ્તારોમાં 8 દર્દી પોઝિટિવ આવ્યા હતા તો 2 દર્દી ટંકારામાં પોઝિટિવ આવ્યા હતા. બીજી તરફ મોરબીના 3 અને ટંકારા ના 2 એમ કૂલ 5 દર્દી ડિસ્ચાર્જ થયા હતા જેથી મોરબી જિલ્લામાં શનિવાર સુધીમાં એક્ટિવ કેસનો આંકડો 65 થઈ ગયો છે. મોરબી જીલ્લા આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરેલ આંકડા મુજબ જિલ્લામાં કોરોનાના પ્રથમ કેશથી લઈ આજ દિન સુધીમાં 5,54,737 દર્દીના આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવ્યા હતા જેમાથી 10,977 દર્દી કોરોના પોઝિટિવ આવ્યા હતા જેમાથી 10,563 દર્દી સ્વસ્થ થયા હતા જયારે 95 દર્દીના સતાવાર રીતે મોત થયા છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,360SubscribersSubscribe

TRENDING NOW