HomeGujaratમોરબી : ઘરકામ કરતી માનસિક બીમાર યુવતી પર તેના જ વિસ્તારના શખ્સે...

મોરબી : ઘરકામ કરતી માનસિક બીમાર યુવતી પર તેના જ વિસ્તારના શખ્સે દુષ્કર્મ આચર્યું

મોરબી શહેરના એક વિસ્તારમાં રહેતા એક પરિવારની માનસિક બીમાર યુવતી રહેતા એક શખ્સના ઘરેત્રણ મહિના પહેલા ઘરકામ કરવા ગઈ હતી. ત્યારે જયેશ ઉર્ફે લાલો અશ્વિનભાઈ નામના શખ્સે એકલતાનો લાભ લઈ દુસ્કર્મ આચર્યું હતું જોકે આ વાતથી યુવતીના પરિવારજનો અજાણ હતા જોકે અચાનક તેની પુત્રીની તબિયત લથડતા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવતા પુત્રી સાથે અજુગતું થયુ હોવાની જાણ થતા તેઓએ પુત્રીની પૂછપરછ કરતા સમગ્ર હકીકત સામે આવી હતી જે બાદ માતાએ જયેશ ઉર્ફે લાલા વિરુદ્ધ એ ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોધાવી હતી ફરિયાદ આધારે પોલીસે યુવતીનું મેડીકલ ચેક અપ કરાવ્યું હતું તેમજ આરોપીની શોધખોળ હાથ ધરી હતી બનાવ અંગે વધુ તપાસ ડીવાયએસપી એમ એફ પઠાણ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,610SubscribersSubscribe

TRENDING NOW