HomeGujaratહળવદ : બ્રાહ્મણી નદીમાંથી રેતી ચોરી કરતા તત્વો પર પોલીસની તવાઈ, 4...

હળવદ : બ્રાહ્મણી નદીમાંથી રેતી ચોરી કરતા તત્વો પર પોલીસની તવાઈ, 4 ડમ્પર ઝડપાયા

મોરબી જિલ્લાનો હળવદ પંથક બ્રાહ્મણી નદીમાંથી રેતીની બેફામ ચોરી થતી હોવાની અગાઉ અનેક ફરિયાદ ઉઠી ચુકી છે.અગાઉ ખાણ ખનીજ વિભાગ અને સ્થાનિક પોલીસ કામગીરી કરતા હોવાના દાવા કરી રહ્યું છે જોકે આ દાવા કેટલા સાચા અને કેટલા ખોટા એ સ્થાનિકો સારી રીતે જાણે છે ત્યારે હળવદની બ્રાહ્મણી નદીમાં ચાલતી રેતી ચોરીની ફરિયાદ આધારે હળવદ પોલીસે ગત તારીખ ૩ અને 4 ના રોજ મિયાણી ગામ નજીક આડેધડ રેતી ચોરી થતી હોવાની ફરિયાદ આધારે હળવદ પોલીસે મિયાણી ગામમાંથી રેતી ચોરી કરતા 4 ડમ્પર પકડી પાડ્યા હતા અને રેતી ભરેલ ટ્રક ચાલક પાસે રોયલ્ટી અંગેના જરૂરી દસ્તાવેજ માગ્યા હતા જોકે દસ્તાવેજ ન મળતા 4 ટ્રક પોલીસ મથકે લાવવામાં આવ્યા હતા અને મેમો ફટકારવાની તજવીજ હાથ ધરી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,360SubscribersSubscribe

TRENDING NOW