HomeGujaratભાવનગરમાં આજથી વીજકાપ, અનેક વિસ્તારમાં કામકાજ ઠપ

ભાવનગરમાં આજથી વીજકાપ, અનેક વિસ્તારમાં કામકાજ ઠપ

તા.4 જુલાઇથી 6 જુલાઇ, સોમવારથી બધુવાર, ત્રણ દિવસ સુધી સવારના 6.30થી બપોરના 12 વાગ્યા દરમિયાન વીજ કાપ રહેશે.તા.4 જુલાઇને સોમવારે વાલ્કેટ ગેઇટ સબ સ્ટેશનના ફેરી બંદર ફીડર હેઠળના ક્રિષ્ના વે-બ્રિજ, વૈશાલી સિનેમા,જૂના બંદર રોડ, મારૂ પેટ્રોલ પંપ, ડાફા પોચા, પાજીયા મામા મંદિર, કામધેનુ ગૌશાળા તેમજ આજુબાજુના વિસ્તારોમાં સવારના 6.30થી બપોરના 12 વાગ્યા દરમિયાન વિવિધ વિસ્તારોમાં વીજ પુરવઠો મળશે નહી.

આ વિસ્તારોમાં અસર: ગોપાળજી મોહનલાલ વૂડસ, બાપા સીતારામ પાનનો ગલ્લો, જૂના બંદર રોડ, મોડર્ન સ્ટોન, ગીતાંજલિ ટાઇલ્સ, સાંવરિયા સોલ્ટ, મોડેસ્ટ, ભારત સ્ટોન, યોગી કેમિકલ્સ, રેલવે ગૂડઝ પ્લેટફોર્મ, ભૈરવ ધામ તેમજ આજુબાજુના વિસ્તારોમાં સવારના 6.30થી બપોરના 12 વાગ્યા દરમિયાન વિવિધ વિસ્તારોમાં વીજ પુરવઠો મળશે નહી.તા.6 જુલાઇને બુધવારે પોર્ટ કોલોની ફીડર હેઠળના પોર્ટ કોલોની, ડાયા પોચાની લાતી, ભાવનગર ફીડસ, અગરિયા વાડ,ગોળનું કારખાનું, વાઘેલા ટ્રાન્સપોર્ટ તેમજ આજુબાજુના વિસ્તારમાં સવારના 6.30થી બપોરના 12 વાગ્યા દરમિયાન વિવિધ વિસ્તારોમાં વીજ પુરવઠો મળશે નહી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW