HomeGujaratમાળિયા : કન્યા શાળામાં અન્ડરગ્રાઉન્ડ ટાકી બેસી સદનસીબે જાનહાની નહિ

માળિયા : કન્યા શાળામાં અન્ડરગ્રાઉન્ડ ટાકી બેસી સદનસીબે જાનહાની નહિ

માળિયા શહેર વિસ્તારમાં આવેલ કન્યા શાળા વિસ્તારમાં બપોરના સમયે વર્ષો જુની અને લાંબા સમયથી ખાલી પડેલી અન્ડરગ્રાઉન્ડ ટાંકી અચાનક બેસી ગઈ હતી બનાવ સમયે કેટલીક છાત્રા ત્યાં રમતી હતી. ઘટનાને પગલે બાકી છાત્રાઓ ગભરાઈ ગઈ હતી અને બુમા બુમ કરી મુક્ત શાળાનો સ્ટાફ આવી પહોચ્યો હતો અને અને બાળકીઓને હેમખેમ બહાર કાઢી હતી. સદ નસીબે કોઈને ગંભીર ઈજા પહોચી ન હતી ઘટનાની અજાણ થતા પીએસઆઈ બી ડી જાડેજા અને પોલીસ સ્ટાફ તેમજ માળિયા મામલતદાર તેમની ટીમ પહોચી જર્જરિતટાંકીનો ભાગ ખસેડવા કામગીરી આરંભી હતી તેમજ અન્ય કોઈ બાળકી ફસાયેલ છે કે નહી તેની તપાસ હાથ ધરી હતી ઘટનાની જાણ થતા જિલ્લા શિક્ષણ અધિકારી બી એમ સોલંકી સહીત ના ઘટના સ્થળે દોડી ગયા હતા.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,610SubscribersSubscribe

TRENDING NOW