HomeGujaratમોરબીમાં વધુ એક દર્દી કોરોના પોઝીટીવ, એક્ટીવ કેસ 2 થયા

મોરબીમાં વધુ એક દર્દી કોરોના પોઝીટીવ, એક્ટીવ કેસ 2 થયા

રાજ્યભરમાં ફરી કોરોનાના કેસ વધી રહ્યા છે અને સરકાર તેમજ તંત્રની ચિંતા વધારી રહ્યું છે ત્યારે મોરબીશેહેરમાં સોમવારે પણ એક દર્દી કોરોના પોઝીટીવ આવ્યા હતા દર્દીની પ્રાથમિક માહિતી મુજબ તેઓની ઉમર 34 વર્ષ છે અને મોરબી શહેરમાં રહે છે ટ્રાવેલિંગ હિસ્ટ્રી મુંબઈની મળી આવતા આ પ્રવાસ દરમિયાન ચેપ લાગ્યો હોવાની આશંકા સેવાઈ રહી છે દર્દી વેકસીનના બન્ને ડોઝ લીધા હતા અને હાલ તેઓની તબિયત સ્થિર હોવાનું સામે આવ્યું છે હાળ જીલ્લામાં એક્ટીવ કેસની સંખ્યા 2 પર પહોચી છે તો કુલ કેસનો આક 10,771 થયો છે જેમાંથી 10420 દર્દી રીકવર થઇ ચુક્યા છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,350SubscribersSubscribe

TRENDING NOW