HomeGujaratધોરણ 1 થી 3માં હવે અંગ્રેજી ભણાવશે, રાજ્ય સરકારનો નિર્ણય

ધોરણ 1 થી 3માં હવે અંગ્રેજી ભણાવશે, રાજ્ય સરકારનો નિર્ણય

સમગ્ર વિશ્વમાં અંગ્રેજી ભાષાનું પ્રભુત્વ દિવસેને દિવસે વધી રહ્યું છે અને તમામ જગ્યા ઉપર અંગ્રેજી ભાષાનું (Study in English medium) શું મહત્વ છે તે પણ સૌ કોઇ જાણી રહ્યા છે. ત્યારે ગુજરાતનું આવનારું ભવિષ્ય અંગ્રેજી વિષયના કારણે પાછું ન પડે તેને ધ્યાનમાં લઇને રાજ્ય સરકાર દ્વારા એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છેં.

1 થી 3 માં અંગ્રેજી: હવે ધોરણ 1થી 3માં બાળકોેને અંગ્રેજી વિષય ભણાવવામાં આવશે. શિક્ષણપ્રધાન જીતુ વાઘાણીએ સોશિયલ મીડિયામાં જાહેરાત કરી હતી કે ધોરણ 1 થી 3માં હવે દરેક માધ્યમમાં અંગ્રેજી વિષય ભણાવવામાં આવશે. ધોરણ એક અને બેમાં મૌખિક રીતે બાળકોને શિક્ષકો અંગ્રેજી વિષય ભણાવાશેે. જ્યારે ધોરણ-3માં પુસ્તકના માધ્યમથી અંગ્રેજી વિષય ભણાવવામાં આવશે. જ્યારે બાળકો ઝડપથી અંગ્રેજી શીખી શકે તેને ધ્યાનમાં લઈને ધોરણ 1,2,અને 3માં શબ્દો અને ચિત્રો દ્વારા અંગ્રેજી વિષય ભણાવવામાં આવશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW