HomeGujaratતાપીના સ્થાનિકોની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ધમકી, કહી આ મોટી વાત

તાપીના સ્થાનિકોની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ધમકી, કહી આ મોટી વાત

વ્યારા નગરના કુંભારવાડા વિસ્તારમાં આવેલી શાકભાજી માર્કેટમાં જગ્યા બાબતે ફરી રહીશો વિરોધ કર્યો હતો. આ વખતે રહીશોએ રસ્તો બંધ કરી આગામી વિધાનસભાની ચૂંટણી બહિષ્કાર કરવાના બેનર સાથે દેખાવ કર્યા હતા.

આગાઉ આ સમસ્યાને લઈને અધિકારીઓએ પણ જગ્યા બાબતે કાર્યવાહી કરાશે તેવું સ્થાનિકોને કહ્યું હતું. તેમ છતાં કોઈ કાર્યવાહી ન થતાં આજે વારંવારની રજૂઆતથી થાકી તેમણે વિરોધ નોંધાવ્યો હતો. તો આ વિરોધને તેજ બનાવી ‘સ્થાનિક કોર્પોરેટર રાજીનામું આપે’ના પ્લેકાર્ડ બતાવી વિરોધ કર્યો હતો. તો બીજી તરફ નાના શાકભાજી વિતરકોની હાલત દયનીય બની છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW