HomeGujaratમોરબીના રફાળેશ્વરથી 2 સંતાન સાથે ગુમ થયેલા મહિલા મળી આવી

મોરબીના રફાળેશ્વરથી 2 સંતાન સાથે ગુમ થયેલા મહિલા મળી આવી

મોરબીના રફાળેશ્વર નજીક વિટાસીરામિકમાં રહેતા મૂળ એમપી ના રાજગઢ જિલ્લાના વતની દયારામ મહેતાબજી માલવિયની પત્ની લાડકુવરબાઈ દયારામ માલવિય તેમજ તેમના બે સંતાન રીન્કુબેન દયારામ(ઉ.વ.10 ) અને મોનું દયારામ (ઉ.વ.8 )ને સાથે લઇ તા 20 સપ્ટેમ્બર 2018 ના રોજ નજીકના કારખાનાઓમાં મજુરી કામની તપાસ માટે જવાનું કહી ઘરેથી નીકળ્યા બાદ પરત ફરી ન હતી જે બાદ દયારામે તાલુકા પોલીસ મથકમાં પત્નીની ગુમ થવા અંગેની ફરિયાદ નોધાવી હતી આ અંગે તપાસ દરમિયાન મહિલા મધ્ય પ્રદેશના ઉજ્જેન જિલ્લાના ચૌરાલા ગામની સીમમાથી મળી આવી હતી જે બાદ પોલીસે મહિલાન તેના પતિને સોપી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,610SubscribersSubscribe

TRENDING NOW