HomeGujaratમોરબીના ક્લબ 36 સિનેમા નજીક પાર્ક કરેલ 3 કારમાં આગ ભભૂકી.

મોરબીના ક્લબ 36 સિનેમા નજીક પાર્ક કરેલ 3 કારમાં આગ ભભૂકી.

ધૂળેટી પર્વના કારણે રજા હોવાથી લોકો અલગ અલગ સ્થળે ફરવા નીકળી ગયા હતા તો કેટલા લોકો ફિલ્મ જોવા સિનેમા ગૃહમાં દોડી ગયા હતા ત્યારે મોરબીના લજાઈ નજીક આવેલ ક્લબ 36 મલ્ટીપ્લેક્ષ બહાર પાર્કિંગ કરેલ કિયા કારમાં શુક્રવારે સાંજના સમયે કોઈ કારણસર આગ ફાટી નીકળી હતી

આગે વિકરાળ સ્વરૂપ લઇ લેતા પાસે પાર્ક કરેલી બીજી ઈનોવા અને ઇકો કાર પણ ઝપટમાં આવી જતા ત્રણેય કાર એક સાથે બળીને ખાક થઇ ગઈ હતી. બનાવની જાણ થતા મોરબી ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને પાણીનો મારો ચલાવી કાબુ મેળવવા પ્રયાસ કર્યો હતો બનાવમાં સદનસીબે કોઈ જાન હાની થઇ ન હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW