HomeGujaratમોરબીને મહાનગરપાલિકા આપવા જિલ્લા ભાજપ પૂર્વ પ્રમુખ માંગ,મંત્રી મેરજાએ CMને કરી ભલામણ

મોરબીને મહાનગરપાલિકા આપવા જિલ્લા ભાજપ પૂર્વ પ્રમુખ માંગ,મંત્રી મેરજાએ CMને કરી ભલામણ

મોરબી શહેર અને આસપાસના જિલ્લા તેજ ગતિએ ઔધોગિક રીતે વિકસી રહ્યા છે જેના કારણે અલગ અલગ જિલ્લા તેમજ ગુજરાત બહારથી મોટી સંખ્યામાં રોજગારી માટે લોકો આવી રહ્યા છે. જેના કારણે મોરબી શહેર તેમજ આસપાસના વિસ્તારમાં રોડ રસ્તા અને ડ્રેનેજ, પાર્કિંગ,પીવાના પાણી સહિતની અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે ત્યારે મોરબીને મહાનગરપાલિકાનો દરજ્જો આપવા તેમજ ડીપી પ્લાન મંજુરી આપવા બાબતે મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ રાઘવજી ગડારાએ સીએમને લેખિત રજૂઆત કરી હતી આ બાબતે રાજ્યમંત્રી બ્રિજેશ મેરજાએ મોરબીના વિકાસને લગતી સમસ્યા પર ઉકેલ લાવવા પ્રયાસ કરવામાં અને મોરબીના ડીપી પ્લાન મંજુરી આપવા બાબતે સરકારના સબંધિત વિભાગ દ્વાર ચકાસણી અને ઝડપી કાર્યવાહી કરવાની માંગણી સીએમને ભલામણ કરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW