HomeGujaratરાણેકપરની સીમમાં ઘોડી-પાસાનો જુગાર રમતા 13 ઝડપાયા, ₹2.68 મુદ્દામાલ જપ્ત

રાણેકપરની સીમમાં ઘોડી-પાસાનો જુગાર રમતા 13 ઝડપાયા, ₹2.68 મુદ્દામાલ જપ્ત

હળવદ પોલીસે રાણેકપર ગામની સીમમાં દરોડો પાડી ઘોડી-પાસાનો જુગાર રમતા 13 ઈસમોને ઝડપી પાડ્યા છે. પોલીસની કાર્યવાહીમાં ₹2,68,600ની રોકડ રકમનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

પોલીસની બાતમીના આધારે હાથ ધરાયેલી કાર્યવાહીમાં નયનભાઈ વૃજલાલ માકાસણા, સામંતભાઈ રામજીભાઈ ઝાપડા, પ્રેમજીભાઈ બાબુભાઈ નાકિયા, વાસુદેવભાઈ સોંડાભાઈ ડાભી, હુસેનભાઈ ઈબ્રાહીમભાઈ વેડલીયા, લક્ષ્મણભાઈ રણછોડભાઈ મુંધવા, રહેમાનભાઈ ગુલાબભાઈ સામતાણી, લાલજીભાઈ કિશોરભાઈ વાઘેલા, દલસુખભાઈ પમાભાઈ જાદવ, જીતેન્દ્રભાઈ ઉર્ફે જીતુ નટવરભાઈ પરમાર, પિયુષભાઈ ચમનભાઈ સચાણીયા, દિનેશભાઈ વજાભાઈ ઢવાણિયા અને નરેન્દ્રભાઈ તરસીભાઈ ચૌહાણને ઝડપી પાડવામાં આવ્યા હતા.

પોલીસે તમામ આરોપીઓ પાસેથી રોકડ રકમ સહિતનો મુદ્દામાલ કબજે કરી તેમની સામે જુગારધારા હેઠળ ગુનો નોંધ્યો છે. હળવદ પોલીસે સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW