HomeGujaratઆવતીકાલે મોરબી શહેર પેટા-02 વિભાગ હેઠળ આવતા વિસ્તારોમાં વીજકાપ રહેશે

આવતીકાલે મોરબી શહેર પેટા-02 વિભાગ હેઠળ આવતા વિસ્તારોમાં વીજકાપ રહેશે

મોરબી શહેર પેટા-02 વિભાગ હેઠળ તારીખ 03/06/2026 બુધવારના રોજ નીચેના વિસ્તારોમાં વિજપુરવઠો મોરબી મહાનગર પાલીકાની કામગીરી માટે વીજપુરવઠો સવારના 7 થી બપોરના 11 વાગ્યા સુધી બંધ રાખવામાં આવશે.

જેમાં (1)દરબારગઢ ફીડર : મહેન્દ્ર ડ્રાઇવ રોડ, અશોકાલાય, નાની બજાર, મકરાણી વાસ, દરબાર ગઢ થી ગ્રીન ચોક સુધીનો વિસ્તાર, પારેખ શેરી, ખત્રીવાડ તથા આસપાસના વિસ્તારોમાં વીજકાપ રહેશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW