HomeGujaratમોરબી મહાનગર પાલિકાની ફુડ શાખા દ્વારા ખાધ્ય પદાર્થના 51 પેઢીની તપાસ હાથ...

મોરબી મહાનગર પાલિકાની ફુડ શાખા દ્વારા ખાધ્ય પદાર્થના 51 પેઢીની તપાસ હાથ ધરવામાં આવી

મોરબી મહાનગર પાલિકાના ફૂડ સેફટી ઇન્સ્પેક્ટર હિમાનીબેન ત્રિવેદી દ્વારા મોરબી શહેરમાં વાવડી રોડ, પંચાસર રોડ, સામાકાંઠાના વિસ્તારમાં ખાદ્ય પદાર્થની ચકાસણી કરવામાં આવી જે દરમિયાન લાઇસન્સ અંગે સ્વછતા અંગે અને અખાધ્ય કલર અને વાસી ખોરાક અંગે નોટિસ પાઠવામાં આવી આ ડ્રાઇવ દરમિયાન વાવડી રોડ પર મસાલા માર્કેટ માંથી આસરે 10 જેટલા મસાલાના નમૂના લઈ જેમાં (મરચું,હળદર,જીરું)ની સ્થળ પર જ રેપિડ ટેસ્ટ કરવામાં આવ્યો.

(1) પટેલ રાજા પાવભાજી માંથી વાસી નુડલ્સ અને ગ્રેવિનો નાશ કરાયો.

(2) વિશ્વા સ્વીટ & નમકીન માંથી ફૂડ કલરનો નાશ કરાયો

(3) ૐ સાઈ સ્વીટ ફાર્મ માંથી જથાબંધ ફૂડ કલર અને ખરાબ થયેલ રબડીનો નાશ કરાયો

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW