HomeGujaratમોરબીના લખધીરપૂર નજીક બાઇકમાં આવેલા બે શખ્સે યુવકને આંતરી રોકડ, સોનાની ચેઇનની...

મોરબીના લખધીરપૂર નજીક બાઇકમાં આવેલા બે શખ્સે યુવકને આંતરી રોકડ, સોનાની ચેઇનની લૂંટ ચલાવી ફરાર

મોરબીના અલગ અલગ સ્થળે આવેલા ઓદ્યોગિક ઝોન માં અવાર નવાર મારમારી કે કાયદો વ્યવસ્થાની કથળતી સ્થિતિ હોય તેવી ઘટના બનતી હોય છે જોકે હવે આ વિસ્તારમાં લૂંટ ની ઘટના પણ બનવા લાગી છે એવી જ એક ઘટનાં મોરબી લખધીર પૂર રોડ પર લખધીરપૂર ગામ નજીક બની હતી જેમાં ગુરુવારે સાંજના સમયે એક યુવાન રોડ પર પસાર થઈ રહ્યો હતો તે દરમિયાન પાછળ થી બાઇકમાં આવેલા બે શખ્સે તેને આંતરી તેની પાસેથી રોકડા 5000 અને તેને પહેરેલી સોનાની ચેઇનની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા.યુવાન ઘટનાં બાદ રાડારાડ કરી હતી જોકે લોકો પહોંચે તે પહેલા બન્ને ફરાર થઈ ગયા હતા હાલ આ અંગેની જાણ પોલીસ મથકે થઈ હતી.જે બાદ તાલુકા પોલીસ અને એલસીબીની અલગ અલગ ટીમ બનાવી હતી અને નાકાબંધી કરી હતી અને આરોપીઓ સુધી પહોંચવા તજવીજ હાથ ધરી હતી. જોકે આ અંગે ફરિયાદ નોંધાઈ હતી. આ ઉપરાંત આસપાસની ફેક્ટરીઓના સીસીટીવી ફૂટેજ મેળવી શંકાસ્પદ બાઈકની મૂવમેન્ટ ની તપાસ કરવામાં આવી છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW