મોરબીના સિરામીક સીટીમાં રહેતા રાજેશભાઇ મેરામભાઇ જાખોત્રા નામનો યુવાન ગઈકાલના રોજ તેના સીરામીક સીટીમાં આવેલ ઘરે કોઈ કારણોસર પોતાની મેળે ગળેફાંસો ખાઈ જીવન ટુકાવ્યું હતું. આ બનાવ અંગે મોરબી સીટી બી-ડીવીઝન પોલીસે તેના મુત્યુ અંગે એડી નોધ કરી તપાસ હાથ ધરી છે.