HomeGujaratમોરબીના ઔધોગિક પેટા વિભાગ હેઠળ આવતા નીચેના વિસ્તારોમાં આવતીકાલે વીજકાપ રહેશે

મોરબીના ઔધોગિક પેટા વિભાગ હેઠળ આવતા નીચેના વિસ્તારોમાં આવતીકાલે વીજકાપ રહેશે

મોરબી ઔધોગિક પેટા વિભાગ હેઠળ આવતા નીચેના વિસ્તારોમાં તા. 02/01/2026 શુક્રવારના રોજ મેઇન્ટેનન્સ તથા નવી લાઇન ઊભી કરવાની કામગીરીને પગલે વીજ પુરવઠો બંધ રાખવામાં આવશે.

જેમાં આત્મજ્યોત જેજીવાય ફીડરમાં સવારે 8 થી સાંજ ના 6 વાગ્યા સુધી વીજકાપ રહેશે. આ ફીડરમાં આવતા ગામો જેવા કે રવાપર નદી, તેમજ રોડ ઉપર આવતા કોમ્પ્લેક્ષો માં તેમજ તમામ રહેણાંક, વાણિજ્ય ,ઔદ્યોગીક (એચ.ટી), વીજજોડાણોમાં પણ વીજ પુરવઠો બંધ રહેશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW