HomeGujaratમોરબીમાં આવતીકાલે શહેર પેટા-02 વિભાગ હેઠળ આવતા નીચેના વિસ્તારોમાં વીજકાપ રહેશે

મોરબીમાં આવતીકાલે શહેર પેટા-02 વિભાગ હેઠળ આવતા નીચેના વિસ્તારોમાં વીજકાપ રહેશે

મોરબી શહેર પેટા-02 વિભાગ હેઠળ આવતા નીચેના વિસ્તારોમાં તા. 28/11/2025ના રોજ 8 વાગ્યા થી 3 વાગ્યા સુધી નવા ટ્રાન્સફોર્મરની કામગીરીને પગલે વિજપુરવઠો બંધ રાખવામાં આવશે.

ભાડિયાદ ફીડર :-જેમાં સો ઓરડી, માળિયા વનાલિયા, ગાંધી સોસાયટી, રામદેવ નગર, ચામુંડા નગર, ઉમિયા નગર, વરિયા નગર વિગેરે તથા આસપાસના વિસ્તારોમાં વીજકાપ રહેશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW