HomeGujaratમોરબીના વેપારી સાથે થઈ રૂ.1 કરોડ 72 લાખની છેતરપિંડી, 6 શખ્સો સામે...

મોરબીના વેપારી સાથે થઈ રૂ.1 કરોડ 72 લાખની છેતરપિંડી, 6 શખ્સો સામે સાયબર ક્રાઇમમાં નોંધાઈ ફરીયાદ

મોરબીના રવાપર રોડ પર આવેલ આંગન પેલેસ બોની પાર્ક સોસાયટીમાં રહેતા દેવેન્દ્રભાઈ નરસિંહભાઈ દેત્રોજાએ આરોપી મેનેજર પારસ સીંગલા, એમ્પ્લોયી પ્રવિણ બંસલ, એમ્પ્લોયી ધનંજય શર્મા, રોબર્ટ વીલીયમ્સ, હેન્રી, હાર્વી નામ ધરાવતા માણસો વિરુદ્ધ સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, આરોપીઓ ટ્રેડ ફંન્ડામેન્ટલ પ્રાઈવેટ લિમિટેડ કંપની તથા જી.બી.એફ.એસ. વીંગ્સ (GBFS VYNX) પ્રાઈવેટ લિમિટેડ નામની કંપનીના પારસ સીંગલા, ધનંજય શર્મા, પ્રવિણ બંસલ, રોબર્ટ વીલીયમ્સ, હેન્રી તથા હાર્વી નામ ધરાવતા ઈસમો અને તેના મળતીયા માણસોએ ભેગા મળી ખોટા નામો ધારણ કરી સિન્ડિકેટ બનાવી દેવેન્દ્રભાઈને વિશ્વાસમાં લઈ દેવેન્દ્રભાઈને પોતાનો માલ ફોરેનમાં એક્ષપોર્ટ કરવાનો હોય તેને ખરીદદાર ગોતી આપવા તેમજ હોગંકોગની ACES TRADING નામની કંપનીમા ડીલ કરવાનું કહી ડોક્યુમેન્ટેશન તેમજ રજીસ્ટ્રેશનના બહાને ફરીયાદી પાસેથી રૂ.1,72,88,400ની ઠગાઈ કરી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW