HomeGujaratઅન્ય સ્ત્રી સાથે પ્રેમ સંબંધ રાખનાર પતિને પત્નીએ ઠપકો આપતા પતિએ આપઘાત...

અન્ય સ્ત્રી સાથે પ્રેમ સંબંધ રાખનાર પતિને પત્નીએ ઠપકો આપતા પતિએ આપઘાત કર્યો

વાંકાનેર તાલુકાના સીંધાવદરમાં રહેતા મનીષભાઇ ભરતભાઇ ચાવડા નામના યુવાનને અન્ય સ્ત્રી સાથે પ્રેમ સંબંધ હોય જેથી મનીષભાઈના પત્નિએ ઠપકો આપતા મનીષે ગત તા.02/10/2025ના રોજ એસીડ પી જીવન ટુકાવ્યું હતું. આ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે તેના મુત્યુ અંગે એડી નોધ કરી તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW