HomeGujaratટંકારાના જબલપુર ગામના નીવાસી પ્રાગજીભાઈ જીવરાજભાઈ પાણ નું દુઃખદ અવસાન; ગુરૂવારે બેસણું

ટંકારાના જબલપુર ગામના નીવાસી પ્રાગજીભાઈ જીવરાજભાઈ પાણ નું દુઃખદ અવસાન; ગુરૂવારે બેસણું

ટંકારા તાલુકાના જબલપુર ગામના નીવાસી પ્રાગજીભાઈ જીવરાજભાઈ પાણનુ આજે તારીખ: 23/09/2025ને મંગળવારના રોજ દુઃખદ અવસાન પામેલ છે. પ્રભુ તેમના દિવ્ય આત્માને શાંતિ આપે એ જ પ્રાર્થના.

સદગતનુ બેસણું તારીખL: 25/09/2025ને ગુરૂવારના રોજ સવારે 8 થી 10 કલાક સુધી કડવા પટેલ સમાજવાડી જબલપુર મુકામે રાખેલ છે. નોંધ:- “લૌકિક પ્રથા બંધ રાખેલ છે”

લી.. રમેશભાઈ જીવરાજભાઈ પાણ, હસમુખભાઈ જીવરાજભાઈ પાણ, બિપીનભાઈ પ્રાગજીભાઈ પાણ, જલ્પેશભાઈ પ્રાગજીભાઈ પાણ મો:- 89800 00206/ 89050 20206

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW